બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / Viral Video Of 'Futuristic' Metro Dropping Boy Directly Inside Home

વાયરલ / VIDEO : ભવિષ્યમાં આવું આવશે હોં ! ઘરમાં આવીને બાળકને મૂકી ગઈ મેટ્રો, અદ્દભૂત વીડિયો

Hiralal

Last Updated: 04:30 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મેટ્રો ટ્રેન બાળકને લઈને ઘરમાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • બાળકોના ભવિષ્યના ઘરનો વીડિયો વાયરલ
  • બાળકને મૂકવા મેટ્રો ટ્રેન ઘરમાં ઘુસીઆવી
  • છોકરાને સીધો તેના ઘરમાં ઉતારી દીધો 

બાળકો સ્કૂલ બસમાં નહીં પરંતુ સીધા મેટ્રોમાં જ ઘેર આવે તે દિવસો હવે દૂર લાગતા નથી અને તેની દિશામાં દુનિયાના એક દેશે પગલું ભરી લીધું છે.  મેટ્રોનો એક આકર્ષક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક મેટ્રો નાના છોકરાને બેસાડીને સીધી તેના ઘરમાં ઘુસી આવી હતી અને તેને ઉતારી મૂક્યો હતો. 

શું છે વાયરલ વીડિયોમાં 
વીડિયોમાં એક મહિલા સોફા પર બેસીને પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. થોડી વારમાં તેના એપાર્ટમેન્ટના ફ્લોરનો એક ભાગ બાજુમાં ખુલ્લો દેખાય છે, જેનાથી મેટ્રો આવે છે અને ત્યારબાદ એક નાનો છોકરો સબવેમાંથી નળાકાર એલિવેટર જેવા માળખામાંથી બહાર આવતો જોવા મળે છે, જે સીધો એપાર્ટમેન્ટમાં ખુલે છે. છોકરો તેની માતા સાથે આવી જાય છે ત્યાર બાદ મેટ્રો રવાના થઈ જાય છે. 

6.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યાં 
આ ટૂંકી ક્લિપને  ટ્વિટર પર શેર કરાઈ હતી અને  અત્યાર સુધીમાં તેને 6.6 મિલિયનથી વધુ વ્યૂઝ અને 45,000 થી વધુ લાઇક્સ મળી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ