VIDEO / ભાજપના આ નેતાનો કથિત વીડિયો વાયરલ થતાં રાજકારણમાં ખળભળાટ

Viral Video of Daman Diu BJP president gopal tandel

દમણના ભાજપના પ્રમુખનો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે. ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલનો કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગોપાલ ટંડેલ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતમાં નજરે પડ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ