પુન:મિલન / VIDEO: દેશના વિભાજનથી જુદા પડેલા ભાઈઓનું 74 વર્ષે મિલન, ભાવુક વીડિયો જોઈ સૌ કોઈ રડી પડ્યું

viral video of brothers reunion who are separated by partition and not meet at kartarpur corridor after 74 years

1947માં જ્યારે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયુ ત્યારે મોહમ્મદ સિદ્દીક નવજાત હતા. તેમનો પરિવાર પણ વિભાજનમાં વિભાજીત થઇ ગયો. તેના મોટા ભાઈ હબીબ ભારતમાં રહી ગયા અને હવે 74 વર્ષ બાદ પાકિસ્તાનના ગુરૂદ્વારા દરબાર સાહિબને ભારત સાથે જોડવાના કરતારપુર કોરિડોરના કારણે આ બંને ભાઈઓનું ફરી એક વખત મિલન થયુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ