બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / viral video of a man climbing on 60th floor from front

OMG ! / પોતાને 'પ્રો-લાઈફ સ્પાઈડરમેન' ગણાવનાર 60મા માળે ચઢી ગયો, પછી કર્યુ એવુ કે જાણીને લાગશે નવાઇ, જુઓ VIDEO

Khyati

Last Updated: 03:14 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં બિલ્ડિંગ પર ચઢતા વ્યક્તિનો વીડિયો વાયરલ, વીડિયો જોઇને જીવ થઇ જશે અધ્ધર, 60માં માળે ચઢી રહ્યો છે વ્યક્તિ

  • અમેરિકામાં જોવા મળ્યો સ્પાઇડરમેન ?
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ 
  • 'પ્રો-લાઈફ સ્પાઈડરમેન'ને ફાયરકર્મીઓને દોડાવ્યા 


અમેરિકામાં ગર્ભપાતના અધિકારને લઇને ઘણા વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે આ વચ્ચે એક એવો વીડિયો વાયરલ થયો જે જોઇને તમે પણ હેરાન થઇ જશો. આ  વીડિયો જોઇને એમ જ કહેશો કે અરે આ તો સ્પાઇડર મેન છે.  સોશિયલ મીડિયામાં આ વીડિયોએ ભારે ધૂમ મચાવી છે.  એક અહેવાલ મુજબ મેઇસન ડેસચેમ્પ્સ તરીકે ઓળખાતા કાર્યકર્તાએ પોતાની જાતને 'પ્રો-લાઈફ સ્પાઈડરમેન' તરીકે વર્ણવી હતી અને ટાવર પર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ પોસ્ટ કરી હતી.

ગર્ભપાત વિરોધી સંદેશ ફેલાવવા માટે કાર્ય

મેઈસન ડેસચેમ્પ્સે કહ્યું કે તેણે તાજેતરમાં ગર્ભપાત વિરોધી સંદેશ ફેલાવવા માટે ગગનચુંબી ઈમારત પર ચઢવાનું શરૂ કર્યું. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વ્યક્તિ એવું  કહેતા સાંભળી શકાય છે કે હું અહીં સેલ્સફોર્સ ટાવર પર છું. અહીં બધું સારું છે. મારી પાસે થોડું પાણી હતું. દરમિયાન, ઊંચી ઈમારત નીચે ઊભેલા વટેમાર્ગુઓએ તેમના મોબાઈલ કેમેરામાં વીડિયો રેકોર્ડ કર્યો હતો. કેટલાક લોકોએ બિલ્ડીંગની અંદરથી ડેસચેમ્પ્સનો વીડિયો પણ શૂટ કર્યો હતો. તે ઈમારતની બહારથી 1,070 ફૂટ સુધી ચઢ્યો હતો. વિડિયોમાં મેઈસન ડેસચેમ્પ્સ ગ્રે રંગની હૂડી, ગ્લોવ્ઝ અને પેન્ટ પહેરીને બિલ્ડિંગ પર ચડતા જોઈ શકાય છે.

સાન ફ્રાન્સિસ્કો પોલીસ વિભાગે આ માહિતી આપી હતી

સાન ફ્રાન્સિસ્કો ફાયર ડિપાર્ટમેન્ટે ક્લાઇમ્બરને બચાવવા માટે તેના કર્મચારીઓને બહુવિધ સ્થળોએ તૈનાત કર્યા હતા. તેમણે કહ્યું કે આ વ્યક્તિ ફાયરકર્મીઓ અને સાર્વજનિક સુરક્ષાને ખતરામાં નાંખી રહ્યો હતો. સેન ફ્રાન્સિસ્કો પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ટાવરને માપ્યા પછી, ડેસ ચેમ્પ્સની ને ટ્રેસપાસિંગ અને ધરપકડનો વિરોધ કરવાના આરોપમાં એરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. 

પોલીસે કરી ધરપકડ 

ફાયર વિભાગે એક ટ્વિટમાં કહ્યું, 'સેલ્સ ફોર્સ ટાવરના 60 માળના ટાવર પર ચડતા એક વ્યક્તિએ આશ્ચર્યજનક કામ કર્યું. આ વ્યક્તિ ફાયરકર્મીઓના જીવ અને  જનતાની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યો છે.  આ વિસ્તારમાં આવવાનું ટાળો અને આ ક્રિયાની નિંદા કરવામાં અમારી સાથે જોડાઓ. લગભગ એક કલાક પછી, ફાયર વિભાગે એક અપડેટ જારી કરીને કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને સંબંધિત વ્યક્તિ સાન ફ્રાન્સિસ્કો પોલીસ કસ્ટડીમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ