ગજબ / VIDEO: લગ્નની વિધિ દરમ્યાન કેમેરામાં કેદ થઇ દુલ્હનની હરકત, અચાનક બદલાયુ ચહેરાનુ રિએક્શન

viral video midst of the wedding rituals the bride yawns

જ્યારે પણ લગ્ન હોય છે ત્યારે કામ એટલું વધી જાય છે કે લોકો 1 મહિના પહેલા પણ કામ શરૂ કરે તો પણ કોઈના કોઈ કમી રહી જાય છે. લગ્ન એક એવુ ફંકશન હોય છે, જેમાં બે લોકો નહીં, પરંતુ બે પરિવાર પણ એકબીજા સાથે બંધાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ