જબરૂ સાહસ! / Viral Video: વાદળોની ઉપર જઇને 2 હૉટ એર બલૂન્સની વચ્ચેના દોરડા પર ચાલવા લાગ્યો શખ્સ, લોકો ચોંક્યા

viral video man start walking on a rope between two hot air balloons

તમે અવાર-નવાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના ઈન્સ્ટાગ્રામ પર હોશ ઉડાવી નાખનારા વીડિયોને જોયા છે. આ વીડિયોમાં વિશ્વભરના લોકો અલગ-અલગ પ્રકારના ક્રેજી વર્લ્ડ રેકોર્ડસ બનાવે છે. જેમાંથી ઘણા વીડિયો એવા હોય છે, જેને જોયા બાદ વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ