Viral Video / વર્ગખંડમાં બાળકના ગળામાં ફસાયુ બોટલનુ ઢાંકણુ, શિક્ષકે જુઓ કેવી રીતે બચાવ્યો જીવ

viral video bottle cap stuck in the neck of kid class teacher

પાણી પીતી વખતે બાળકોના ગળામાં કઈકને કઈક ફસાઈ જાય છે, પરંતુ આ દરમ્યાન કોઈને સમજમાં આવતુ નથી કે બાળક તાત્કાલિક શું કરે. વર્ગખંડમાં એક બાળકની સાથે આવુ જ કઈક થયુ. જ્યારે તે બોટલમાંથી મોંઢુ લગાવી પાણી પી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ