ક્રૂરતા / OMG! ક્રૂર હોસ્પિટલની કરતૂત જોઈને લોહી ઊકળી જશે, દર્દીના 'આંસૂ'ની પણ કિંમત લગાવી

viral news woman went to the hospital for treatment charged for crying in bill

કલ્પના કરો કે તમે સારવાર માટે કોઈ હોસ્પિટલમાં જાઓ છો અને ત્યાં તમારી ભાવનાઓ તમે દર્શાવી રહ્યાં છો અને એવા સમયે તમારી આંખમાંથી આંસુ નિકળે છે તો શું તેના માટે તમે પૈસા આપશો? અમેરિકામાં એક મામલો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ