Video / સાથી ખેલાડીના ન રમવા પર પૂછ્યું તો આ દિગ્ગજ કૅપ્ટને કહ્યું, મારી બહેન સાથે સૂતો હશે

viljoen lying bed sister faf du plessis reply toss mjansi league watch viral video

રમતનાં મેદાનમાં ઘણી વખત ખેલાડીઓ પોતાની કળાના કારણે ચર્ચામાં આવતા હોય છે પરંતુ રમતમાં એવી વિવાદાસ્પદ ઘટનાઓ પણ બનતી હોય છે જેના કારણે વિશ્વભરમાં તેમની ચર્ચા થાય છે. સાઉથ આફ્રિકાનાં કેપ્ટને પણ એવો જવાબ આપ્યો કે બધા આશ્ચર્યમાં મુકાઈ ગયાં. મજાંસી સુપર લીગ દરમિયાન તેમણે સાથી ખેલાડીનાં મેચમાં નાં આવવા પર કહ્યું કે તે અત્યારે મારી બેન સાથે સુતો હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ