બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Vijay Rupani's statement on early elections

નિવેદન / ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાશે? પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યા સૂચક સંકેત

ParthB

Last Updated: 03:46 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

C.R પાટીલને અચનાક દિલ્લીનું તેડું આવતા વહેલી ચૂંટણીની અટકળો તેજ થઈ છે. ત્યારે પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું કે, રોજ મીડિયાના માધ્યમથી ખબર પડે છે કે, વહેલી ચૂંટણી આવી રહી છે

  • સી.આર.પાટીલને દિલ્લીનું તેડું
  • વહેલી ચૂંટણીની અટકળો તેજ
  • અટકળો પર બોલ્યાં વિજય રૂપાણી

ગુજરાત ભાજપ પ્રમુખ C.Rપાટીલને અચાનક દિલ્લીનું તેડું આવ્યું છે. C.R પાટીલના દિલ્લી પ્રવાસને લઇને વહેલી ચૂંટણીની અટકળો તેજ થઇ છે.ત્યારે વહેલી ચૂંટણીની અટકળોને લઇને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રોજ મીડિયાના માધ્યમથી વહેલી ચૂંટણી આવી રહી છે તેવું સાંભળીએ છીએ.જોઇએ જે કંઇ નિર્માણ થાય તે બાબતે.

વહેલી ચૂંટણીની અટકળો તેજ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને અચાનક દિલ્હીનું તેડું આવ્યું છે. સી.આર.પાટીલ આજરોજ રાજકોટ શહેરના બે કાર્યક્રમમાં તેમજ જિલ્લાના એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પરંતુ તેમને દિલ્હીનું અચાનક દિલ્હી નું તેડું આવતાં તેઓ ત્રણેય કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા. 

અટકળો પર બોલ્યાં વિજય રૂપાણી

ત્યારે બીજી તરફ તેમના દિલ્હી પ્રવાસને લઇને પણ વહેલી ચૂંટણીની અટકળો તેજ થઈ છે. તો બીજી તરફ છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોની વણઝાર જોતા વહેલી ચૂંટણી બાબતે અટકળો શરૂ થઇ ચૂકી છે. ત્યારે વહેલી ચૂંટણીની અટકળોને લઈને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે.  વિજય રૂપાણીએ હસતાં-હસતાં કહ્યું કે રોજ મીડિયાના માધ્યમથી ચૂંટણી વહેલી આવી રહી છે તેવું સાંભળીએ છીએ. જોઈએ જે કઈ નિર્માણ થાય તે બાબતે. ત્યારે વિજય રૂપાણી નું હાસ્ય શું વહેલી ચૂંટણી તરફ ઇશારો કરી રહ્યું છે કે શું? 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ