ચાઈલ્ડ ટ્રાફિંકિંગ / લોકોના હાથે ચઢી ગયો બાળક ચોર, બરોબરનો ચખાડ્યો મેથીપાક, વીડિયો વાયરલ

video Viral in social media child trafficking gang in Anand Gujarat

ગુજરાતમાં વારંવાર બાળકો ગૂમ થયાની ફરીયાદો નોંધાય છે ત્યારે આણંદમાં એક બાળકો ઉઠાવનારી ગેંગનો સભ્ય ઝડપાઈ ગયો હતો. આ ચોર ઉપર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ