પેરાલિમ્પિક્સ / VIDEO: ભાલાફેંકમાં સુમિતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વિજય ગર્જના રૂંવાડા ઊભા કરી દેશે

VIDEO: Sumit Antils World Record, gold medal at Tokyo Paralympics

પેરાલિમ્પિક્સમાં ભારતનાં દિવ્યાંગ ખેલાડીઓએ એવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે જે જોઈને દરેક ભારતીય છાતીની ગજગજ ફૂલી જશે. આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ