Video / સુરતમાં માથાભારે છબી ધરાવતા યુવકોનો વીડિયો વાયરલ, જૂઓ તલવાર વડે કેક કાપી

Video of youth with defiant image in Surat goes viral, watch cake with sword

સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતો એક વીડિયો વાયરલ થયો છે. માથાભારે યુવકોએ ડીજે વગાડીને તલવાર વડે કેક કાપી બર્થડેની ઉજવણી કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ