VIDEO / વરસાદમાં પોતે પલળીને બચ્ચાઓને બચાવતી મરઘીનો વીડિયો વાયરલ, માનો પ્રેમ જોઈ થઈ જશો ઈમોશનલ

Video of a hen rescuing her chicks by soaking herself in the rain goes viral.

માં એક એવો શબ્દ છે, જે ખૂબ નાનો છે. પરંતુ હકીકતમાં આ દુનિયામાં સૌથી મોટો શબ્દ છે. માં ફક્ત એક શબ્દ અથવા સંબંધ નથી. પરંતુ એક પૂર્ણ-સંપૂર્ણ અહેસાસ છે. એક માં પોતાના બાળકો માટે શું ના કરી શકે તે વાતનો તમે અંદાજ પણ નહીં લગાવી શકો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ