આ તો હદ થઈ ગઈ! / શખ્સે બનાવી Pastry Maggi, ગુસ્સે ભરાયેલા યુઝર્સે કહ્યું- 'આના કરતા તો સૂર્યવંશમ વાળી ખીર આપી દો'

video goes viral online of pastry maggi

અજીબોગરીબ કોમ્બિનેશન વાળી આ મેગીની રેસિપીને ટ્વીટર પર શેર કરવામાં આવી છે. જેનો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં રોષ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ