બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

12:00 વાગ્યા સુધીમાં

24 % મતદાન નોંધાયું 

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન | બપોરના 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24% મતદાન, સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 28% મતદાન નોંધાયું, સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 22% મતદાન નોંધાયું

ગજબ પ્રેમ / VIDEO : 20 વર્ષની છોકરીએ નોકર સાથે કર્યાં લગ્ન, ઈમાનદારીથી મોહી પડી, જાણો જકડી રાખે તેવી સ્ટોરી

VIDEO: 20 year old girl married a servant, lost her heart over honesty, know interesting story

પાકિસ્તાનના પંજાબમાં 20 વર્ષની મુસ્કાન નામની છોકરીએ પોતાની ભેંસો ચારનાર નોકર સાથે લગ્ન કરીને તેની ઈમાનદારની કદર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ