ઓફર / વોડાફોનએ લોન્ચ કર્યા 8 નવા એડ ઓન પેક, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે આ જબરદસ્ત ફાયદા

vi Launches New Add-On Packs With Unlimited Talktime And Games Star Talk Benefit

વીઆઈ (વોડાફોન આઈડિયા)એ નવા અનલિમિટેડ ટોકટાઇમ એડ-ઓન પેક્સ લોન્ચ કર્યા છે. આ એડ ઓન પેક્સમાં કંપની યુઝર્સને ઘણાં ફાયદા આપી રહી છે. આ નવા પ્લાન્સની સાથે સ્ટાર ટોક, ગેમ્સ, સ્પોર્ટ્સ અને કોન્ટેસ્ટ બેનિફિટ મળી રહ્યાં છે. કંપનીએ 8 નવા પ્લાન્સની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ પેક્સ એડ-ઓન કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવ્યા છે અને આ પ્લાન એક વેલિડિટી સાથે આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ