સનસનીખેજ / બિહારમાં 16 વર્ષની વિદ્યાર્થિનીને કથિત બોયફ્રેન્ડે સરાજાહેર ગોળી મારી દીધી, પોલીસે કહ્યું-પ્રેમપ્રકરણ હોઇ શકે છે કારણ

vegetable vendor’s daughter shot yesterday in Patna bihar

બિહારના પટનામાં ખુલ્લેઆમ એક 16 વર્ષીય છોકરીને જાહેરમાં ગોળી મારવામાં આવી. જેનો વીડિયો પણ CCTVમાં કેદ થતા વાયરલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ