શરમજનક / વાયુ વાવાઝોડાની દહેશતની વચ્ચે આ લોકોએ જે કર્યુ તે માટે શરમ આવવી જોઈએ

vayu cyclone private vehicle passenger bus train

વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન સેવાને અસર પડી છે. ઓખા, વેરાવળ, પોરબંદર, ભૂજ ભાવનગર, જામનગર જતી ૧૪ જેટલી ટ્રેનો આજે પણ રદ્દ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સમાપ્ત થયા બાદ ટ્રેનો શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા પ્રવાસીઓને હતી, પરંતુ ટ્રેન રદ્દ થતાં મુસાફરો રેલવે સ્ટેશન પર રઝળી પડ્યા હતા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ