વાસ્તુ શાસ્ત્ર / મોટા ભાગના લોકો તુલસીની સાથે લગાવી દે છે આ છોડ, જો સુકાઈ ગયું તો મનાય છે ખૂબ જ અશુભ

vastu tips for plant drying auspicious plant indicate money related problems

હિન્દુ ધર્મમાં મોટાભાગના છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. ઘણી વખત છોડનુ ધ્યાન ના રાખવાથી અને તેમાં પાણી ના આપવાના કારણે છોડ સુકાઈ જાય છે. આ છોડનુ સુકાવુ અશુભ સંકેત આપે છે. ભવિષ્યમાં આવનારી ઘટનાઓને લઇને સંકેત આપે છે. આવો જાણીએ આ સંકેત અંગે..

બ્રેકિંગ ન્યૂઝ