બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for money these habits in morning makes your poor creates financial problems

Vastu tips / જો તમને પણ છે સવાર-સવારમાં આ 4 કામ કરવાની આદત, તો સાવધાન! નહીં તો થઇ જશો કંગાળ

Bijal Vyas

Last Updated: 11:16 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, અમુક વસ્તુઓ છે, જેને સવારે આંખ ખુલવાની સાથે જ જોવાનુ અશુભ માનવામાં આવે છે.

  • સવારે આંખ ખુલવાની સાથે જ જોવાનુ અશુભ માનવામાં આવે છે
  • ઉઠવાની સાથે અરીસો ક્યારેય ના જોવો જોઇએ.
  • સવારે ઉઠ્યા બાદ હિંસક પશુ કે જંગલી જાનવરીની તસ્વીર કે પેન્ટિંગ ના જોવી 

Vastu tips: વાસ્તુ શાસ્ત્ર તે એક એવુ શાસ્ત્ર છે જેની માહિતી આપણા જીવન અને જીવનશૈલીને અસર કરે છે. તેમાં જણાવવામાં આવેલી માહિતી દ્વારા અનેક લાભ થાય છે. વ્યક્તિ સવારથી ઉઠવાની સાથે જ પોતાના જીવનને વધુ સારુ બનાવવાની હોડમાં લાગી જાય છે. પરંતુ જો અમુક ભૂલો કરવામાં આવે તો તેને સફળતા મળી શકતી નથી. જી, હાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર, માણસના જીવનમાં સવારના સમયે અનેક ભૂલો થાય છે, જેની અસર તેમના જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, અમુક વસ્તુઓ છે, જેને સવારે આંખ ખુલવાની સાથે જ જોવાનુ અશુભ માનવામાં આવે છે. આવો તે તે વસ્તુઓ વિશે જાણીએ જેને સવારે ઉઠીને જોવાનું અશુભ માનવામાં આવે છે. 

જો તમને પણ છે આ રીતે સૂવાની આદત, તો આજથી જ બદલી નાખજો નહીંતર... Sleeping  tips: lying on stomach side effects

1. પડછાયો 
વાસ્તુ મુજબ, ભૂલીને પણ સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા પોતાનો કે પછી કોઇ અન્ય વ્યક્તિનો પડછાયો ના જોવો જોઇએ. માનવામાં આવે છે કે સવારે સૂર્ય દર્શન દરમિયાન જો તમે પશ્ચિમની તરફ પોતાનો પરછાયો જોયો તો તે અશુભ માનવામાં આવે છે. 

2. એઠ્ઠા વાસણ 
વાસ્તુ અનુસાર, સવારે ઉઠીને ક્યારેય પણ રાતે એઠ્ઠા વાસણ ના જોવા જોઇએ. આ તમારા માટે નુકસાનકારક હોઇ શકે છે. એઠ્ઠા વાસણ જોવાથી બચવા માટે હંમેશા રાતના સમયે જ વાસણ ધોઇ નાંખવા જોઇએ. 

Tag | VTV Gujarati

3. અરીસો 
વાસ્તુ શાસ્ત્ર મુજબ, સવારે ઉઠવાની સાથે પહેલા અરીસો ના જોવો જોઇએ. આમ કરવાથી રાતભરની નકારાત્મકતા અરીસા દ્વારા તમને મળી જાય છે. 

4. હિંસક કે જંગલી જાનવર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સવારે ઉઠ્યા બાદ હિંસક પશુ કે જંગલી જાનવરોની પેટિંગ ભૂલીને પણ ના જોવી જોઇએ. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

vastu tips અશુભ વાસ્તુ શાસ્ત્ર સવારે Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ