VIRAL / VIDEO: ફોટોગ્રાફરના પગ પર ચડી ગયુ વરૂણની કારનું વ્હીલ, બહાર આવીને એક્ટરે કર્યુ આ કામ

varun dhawan reaction after his car runs over photographers foot

પાપારાઝી સેલેબ્સના ફોટોઝ અને વીડિયોઝ લેવા માટે કોઇ તક બાકી રાખતા નથી. આ માટે તેઓ ખૂબ જ મહેનત પણ કરતા હોય છે, જોકે આ વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બોલિવુડ એક્ટર વરૂણ ધવનની કારનું વ્હીલ એક ફોટોગ્રાફરના પગ પર ચડી ગયુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ