મદદ / પપ્પા રોજ મારે છે.... વરુણ ધવનના એક ટ્વિટથી અમદાવાદ પોલીસ થઈ દોડતી, દીકરીને મળ્યો ન્યાય

varun dhawan helped a fan facing domestic abuse in ahmedabad

બોલિવુડ સ્ટાર્સ પોતાના ફેન્સ સાથે ખૂબ જ સારૂ કનેક્શન રાખતા જોવા મળે છે. એવામાં વરૂણ ધવને પોતાના એક ફેનની મદદ કરીને સારૂ ઉદાહરણ સેટ કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ