કાર્યવાહી / દુકાનદારો ઊંચા ભાવે વેચતા હતા સામાન, અધિકારીએ ગજબ આઈડ્યા અપનાવી કરી કાર્યવાહી

varanasi dm and ssp raids shops selling items on exorbitant prices

વારાણસીના જિલ્લા અધિકારી અને એસએસપી સામાન્ય વ્યક્તિ બનીને બજારમાં પહોંચ્યા. આ સમયે તેઓએ થોડો સામાન ખરીદ્યો. અનેક દુકાનદારો નક્કી કિંમત કરતા વધારે કિંમતે સામાન વેચી રહ્યા હતા. આ દુકાનદારોને પોલીસે કસ્ટડીમાં લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ