વાપી / એક કલાક સુધી હોટલ પર વેપારી ઉભો રહ્યો અને પછી લગાવી છલાંગ, લોકો ઉતારતા રહ્યાં વીડિયો

Vapi businessman suicide in Gujarat

વલસાડનાં વાપી ટાઉનની એક હોટલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ આત્મહત્યા કરી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ હજી સુધી વેપારીએ કરેલી આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ