ક્રાઈમ / વલસાડ નજીક LCBએ ફિલ્મી ઢબે કારનો પીછો કરી ઝડપ્યો લાખોનો ગાંજો, 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

 Valsad LCB seizes lakhs of ganja from new car

વલસાડ LCBની ટીમે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ નજીક એક કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટીમે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ