પ્રેમ સંબંધ / વડોદરામાં યુવતીના પરિજનોએ પ્રેમી યુવકને કીડનેપ કરી લાકડીઓથી ફટકારતાં મોત, VIDEO વાયરલ

Vadodara young man beaten till the death with sticks in love affairs

ગુજરાતમાં તાલિબાની સજા આપતા કિસ્સો સામે આવ્યો છે, યુવતી સાથે પ્રેમ કરતા યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેનું મોત નિપજ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ