વડોદરા / મેયર જીગીશાબેન કાદવમાં ફસાયા, આ છે પ્રિમોનસૂનની કામગીરી?

Vadodara Municipal Corporation mayor Jigisha Seth Pre monsoon mud trapped

વડોદરામાં વરસાદી માહોલ છવાયો છે. મોડી રાતથી વરસાદ પડતા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે વડોદરાના મેયરને પણ પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ