વડોદરા / MS યુનિવર્સિટી ચૂંટણીનું પરિણામ જાહેરઃ ભાજપ-કોંગ્રેસની વિદ્યાર્થી પાંખનો સફાયો, જાણો કોની થઇ જીત?

Vadodara MS University Student Union election results Announce

MS યુનિવર્સિટીમાં યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ ચુકી છે. જે ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ કહેવાતી ABVPના ઉમેદવારોનો યુનિવર્સિટીમાંથી સફાયો થયો. પરિણામોની જાહેરાત થતાની સાથે જ યુનિવર્સિટીમાં ઉજવણીનો માહોલ પણ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ