સામૂહિક દુષ્કર્મ / વડોદરા ગેંગરેપઃ નવલખી મેદાનમાં દાંડિયા બજાર બ્રિજ ઉપર મૂકાયો પ્રતિબંધ, 3 દિવસ બાદ પણ પોલીસના હાથ ખાલી

Vadodara gang rape case Police Commissioner ban Navlakhi medan for people

વડોદરા સામુહિક દુષ્કર્મનો મામલે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી નવલખી મેદાનમાં દાંડિયા બજાર બ્રિજ પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહેલોતે જાહેરનામુ બહાર પાડ્યુ છે.  રાત્રે 9 વાગ્યા બાદ પ્રતિબંધ મુકાયો છે. આ પ્રતિબંધને કારણે એવી ચર્ચા થઈ રહી છે કે, પોલીસ સુરક્ષા આપવાને બદલે કે ગુનેગારોને પકડવાને બદલે જાહેરનામા બહાર પાડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ