તૈયારી શરૂ કરી દો / વડોદરામાં મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત, આ તારીખ સુધીમાં કરી શકશો અરજી

Vadodara announces recruitment in large numbers, you can apply by this date

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા પાયે અલગ અલગ હોદ્દા માટે 641 કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ