પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

દિલ્હી / ભારે વિરોધને પગલે જામા મસ્જિદને ઝૂકવું પડ્યું, મહિલાઓની એન્ટ્રી પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચ્યો

V K Saxena talks to Imam bukhari appeals to cancel the notice

દિલ્હીની ફેમસ જામા મસ્જિદનાં પ્રશાસને મુખ્ય દ્વારો પર નોટિસ લગાવીને મસ્જિદમાં મહિલાઓની એકલા કે સમૂહનાં એન્ટ્રી પર રોક લગાવી હતી. આ નિર્ણય પર વિવાદો શરૂ થતા શાહી ઇમામે પોતાની આ નોટિસ પાછી ખેંચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ