ઉત્તરાખંડ / આ રીતે થયો ગંગામાં ચીફ જસ્ટિસનો બચાવ, Video Viral

uttarakhand chief justice slips at devprayag ghat while offering prayers

ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ રંગનાથન દેવપ્રયાગમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા. જ્યારે તેઓ ગંગાના કિનારે પહોંચ્યા ત્યારે અચાનક તેમનો પગ લપસી ગયો. જો કે તેમની સાથેના સુરક્ષાકર્મીઓએ તેમને બચાવી લેવામાં સફળતા મેળવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ