બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / uttar pradesh lucknow up assembly elections 2022 read the blueprint of pm modi and amit shahs campaign
Last Updated: 09:05 AM, 19 January 2022
ADVERTISEMENT
ચૂંટણીના તારીખો બાદ પીએમ મોદી પહેલી વાર યુપીના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ભાજપે જે પ્રચાર પ્લાન બનાવ્યો છે. તેમાં પહેલા ડિજિટલ પ્રચાર અને મેદાની જંગ બન્ને મોર્ચા પર કડક તૈયારી કરી અને તૈયારી ભાજપના બે મોટા ચહેરાને કેન્દ્રમાં રાખવામાં આવી છે.

ADVERTISEMENT
2 ચહેરા કયા છે?
એક તરફ છે પીએમ મોદી અને ભાજપના સૌથી મોટા નેતા અને સ્ટાર પ્રચારક
બીજી તરફથી અમિત શાહ, દેશના ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય
યૂપીના સમરમાં રાજકીય દાવપેચનો ખેલ ખેલશે મોદી- શાહ
પીએમ મોદી યુપી ચૂંટણીમાં ડિજિટલ મોર્ચા પર વિરોધિઓને સંભાળશે તો ગૃહમંત્રી અમિત શાહ મેદાન પર ભાજપના ગ્રાઉન્ડ સ્તરને મજબૂત કરશે અને જીત માટે ભાજપ કાર્યકર્તાઓ તૈયાર કરશે. આ બન્ને નેતા 22 જાન્યુઆરીએ યુપીમાં સમરમાં રાજકીય દાવપેચ રમશે.
ADVERTISEMENT
.jpg)
પીએમ મોદીના વર્ચ્યૂઅલ પ્રચારની બ્લૂપ્રિન્ટ
ADVERTISEMENT
પીએમ મોદીના વર્ચ્યૂઅલ પ્રચારની બ્લૂપ્રેન્ટની વાત કરીએ તો આ મુજબ પીએમ મોદી દર બીજા દિવસે યુપીની જનતા સાથે જોડાશે અને તે સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરશે. આ માટે ભાજપે 403 LED વેન તૈયાર કરવામાં આવ્યા છે. યુપીની દરેક વિધાાનસભામાં એક LED વેન રહેશે. આ ઉપરાંત પાર્ટીએ 27, 700 શક્તિ કેન્દ્ર બનાવી છે. આ તમામ શક્તિ કેન્દ્રો પર એક LED ટીવી બનાવવામાં આવશે. જ્યાં લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરતા પીએમની રેલી સાથે જોડાયેલા છે.
એક પ્લાન મુજબ દરેક વિધાનસભા સીટ પર 27 વર્ચ્યૂઅલ રેલીઓ થશે અને દરેક રેલીમાં અલગ અલગ વર્ગને ટારગેટ કરવામાં આવ્યા. આ ઉપરાંત જિલ્લામાં બેસનારા મોટા નેતાઓની વર્ચ્યૂઅલ રેલી હશે. બીજી તરફ 23 જાન્યુઆરીથી ગૃહમંત્રી અમિત શાહ યુપીના મેદાનમાં પોતાનું શક્તિ પ્રદર્સન કરશે. યુપીના 75 જિલ્લાનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન ચૂંટણી રેલી અને જનસભાઓ પણ કરશે. જમીની સ્તર પર ભાજપ કેડરોને જીત માટે તૈયાર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.