ટેલિવૂડ / તારક મહેતાની આ અભિનેત્રીની તસવીર પર યુઝરે કરી ગંદી કમેન્ટ, તો ભડકી એક્ટ્રેસ અને આપ્યો જડબાતોડ જવાબ

User commented on the picture of Komal Hathi from the Taarak Mehta show Doctor hathi wife slams the troll with her answer

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ છેલ્લાં 12 વર્ષથી ટીવી પર રાજ કરી રહી છે. આ સિરિયલે હાલમાં જ 3000 એપિસોડ પૂરા કર્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આ શોના દરેક કેરેક્ટર લાજવાબ છે. શોની પૂરી સ્ટારકાસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ છે. જેથી તેમને જોઈને દર્શકોને એવું લાગે છે કે તેઓ રિયલ લાઈફમાં પણ સાથે જ છે. શોમાં એવું જ એક લોકપ્રિય પાત્ર છે કોમલ હાથીનું, જેમને હાલમાં જ એક યુઝરે ટ્રોલ કરી હતી. જેના પર એક્ટ્રેસ ભડકી અને યુઝરને આડે હાથ લીધો હતો. શોમાં કોમલ હાથીનો રોલ પ્લે કરનાર અંબિકા રંજનકરની ઈન્સ્ટાગ્રામ તસવીર પર યુઝરે ગંદી કમેન્ટ કરી હતી, જેનો જવાબ આપવા પર અંબિકાની પ્રસંશા થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ