નિયમ / US વિઝા માટે હવે 5 વર્ષની સોશ્યલ મીડિયાની જાણકારી ફરજિયાત

us-visa-extreme-vetting-kicks-in-visa-applicants-to-give-social-media-information

અમેરિકાની ટ્રમ્પ સરકાર વિઝાના નિયમોમાં બદલાવ કરતા નિયમોની લાંબી યાદી જાહેર કરી છે. નવા નિયમો અનુસાર, હવે વિઝા લેનારા લોકોએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટના નામ અને ગત 5 વર્ષનો રેકોર્ડ આપવાનો રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ