અમેરિકા / અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના નેગેટિવ આવ્યા બાદ, કરી રહ્યા છે આ કામ

us president donald trump tests negative for covid 19 as he resumes election campaigning

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વ્હાઈટ હાઉસના ફિજિશિયને આ વાતની ખરાઈ કરી છે કે કોરોના સંક્રમણથી સ્વસ્થ થઈ ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી અભિયાન શરુ કરી દીધું છે. તે ફ્લોરિડામાં રેલી કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ