તમારા કામનું / ભારતીયો માટે ખુશખબરી : અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને H1B વિઝાને લઈને લીધો આ મોટો નિર્ણય

us huge relief for spouses of h1b indian workers biden nixes trump plan to kill h4 work permits

જો બાયડનને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યાને હજું ફક્ત એક અઠવાડીયુ જ થયું છે. પરંતુ આ દરમિયાન તેમની સરકારે એવો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેનાથી અમેરિકામાં કામ કરી રહેલા H1B વિઝા ધારક ભારતીયોને મોટી રાહત મળી છે. બાયડન પ્રશાસનના આ મહત્વના નિર્ણયમાં એચ1બી વિઝા ધારક કર્મચારીઓએ એચ-4 વિઝાધારક જીવનસાથીઓને સાથે કામ કરવાની પરવાનગી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ