કાર્યવાહી / 2 વખત મહાભિયોગનો સામનો કરનારા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ

us house of representatives opens president donald trump impeachment session

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા માટે સદને પાસિંગ પર્યાપ્ત મત મેળવી લીધા છે. આ બીજી વખત છે જ્યારે અમેરિકી સદને વધારે સભ્યોને ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાના પક્ષમાં મતદાન કર્યું છે. એટલે કે અમેરિકાના ઈતિહાસમાં પહેલા એવા રાષ્ટ્રપતિ બન્યા છે જેની વિરુદ્ધમાં એક જ કાર્યકાળમાં 2 વખત મહાભિયોગનો પ્રસ્તાવ લવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ