US Congress / અમેરિકાએ PM મોદીને બીજી વાર આપ્યું સન્માન, ફક્ત 2 નેતાઓને મળ્યું છે, 22મીએ કરશે આ કામ

US Congress: PM Modi will address the american parliament for the second time

22 જૂનનાં 2023નાં રોજ PM મોદી અમેરિકી કોંગ્રેસ અને સીનેટનાં સંયુક્ત સત્રને સંબોધિત કરશે. PM મોદી પહેલા એવા પ્રધાનમંત્રી હશે જે અમેરિકી સંસદને બીજી વખત સંબોધિત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ