Ek Vaat Kau / TikTok ના વળતા પાણી, કંપની માટે આવ્યાં ખરાબ સમાચાર

TikTok હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. ભારત સરકારે સુરક્ષાના કારણો આપીને 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાદ્યા જેમાં TikTok નો પણ સામાવેશ થાય છે. જો કે, TikTok પર ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ વિશ્વના અનેક રાષ્ટ્રો પણ TikTok પર પ્રતિબંધ લાદવાનું વિચારી રહ્યા છે. ત્યારે કયા દેશો છે જે પ્રતિબંધ મુકવાનું વિચારી રહ્યા છે, તે અંગે જો માહિતી મેળવવા માગતા હોવ તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ