VIRAL / લોકડાઉનમાં ઉર્વશી રૌતેલાની હાલત જુઓ કેવી થઈ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

Urvashi Rautela video viral on social media amid coronavirus lockdown

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેથીબોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. ત્યારે અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર સૌથી ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે. ઉર્વશી અનેક ફોટોઝ અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. હાલમાં જ ઉર્વશીએ એક એવો વીડિયો શેર કર્યો જેને જોઈને ફેન્સ ચોંકી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ