કુદરતનો પ્રકોપ / ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ: ઘોઘા અને કચ્છમાં કરા પડ્યાં, સુરેન્દ્રનગરમાં વાવાઝોડુ આવતાં ખેડૂતો પરેશાન

Unseasonal rains in many parts of the state

આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગર, બનાસકાંઠા, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ