માવઠું / વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ,જાણો રાજ્યના કયા વિસ્તારમાં શું થયું નુકસાન

unseasonal rain in Gujarat farmer Weather forecast detail

ગીર સોમનાથની વાત કરીએ તો કોડિનાર અને તાલાલામાં કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. માવઠાથી ખેડૂતોને મબલખ પાકના ઉત્પાદનની આશા પર પાણી ફરી વળ્યું છે. તો નવસારી જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ