ઉન્નાવ કેસ / અખિલેશ પીડિતાને મળ્યા કહ્યું ભાજપ કંઈ પણ કરાવી શકે છે, પીડિતાનો પરિવાર ધરણાં પર બેઠો

unnao rape victim car accident family

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ આજે પીડિતાને મળવા KGMU પહોંચ્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે અહીં ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી પહેલા દિવસથી પીડિતા સાથે છે. રાજ્ય સરકારની જવાબદારી છે. ઉત્તર પ્રદેશે દેશને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ આપ્યાં છે પરંતુ એક દિકરીને ન્યાય અપાવી શકતાં નથી. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપની સરકાર કંઇપણ કહી શકે છે અને કાંઇપણ કરાવી શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ