લૉકડાઉન / અનલૉક-2માં ગુજરાત સરકારે આપી આ મોટી રાહત, હોટલ/રેસ્ટોરન્ટ અને દુકાનો ખુલ્લી રાખવાનો સમય વધારાયો

Unlock 2 Guideline gujarat government cm rupani 1 july 2020 lockdown coronavirus

અનલૉક-2ની ગાઈડલાઈન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરી દેવાઈ છે. જે અનુસાર 31 જૂલાઇ સુધી દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે અને શાળા કોલેજો બંધ રહેશે. તો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉનનું કડકાઇથી પાલન કરાવવામાં આવશે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા પણ અનલૉક-2ને લઇને કેટલીક રાહતો આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ