વિચિત્ર પરંપરા...! / અહીં જમાઇને 21 ઝેરી સાપની ભેટ આપે છે સસરા, કારણ છે રસપ્રદ

  Unique Tradition Father Gives Poisonous Snakes To His Son In Law In Dowry

લગ્નમાં દહેજના સ્વરૂપે રૂપિયા અને ગાડીઓ આપવાની ઘટનાઓ તો ઘણીવખત સાંભળી છે અને નિહાળી પણ છે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે, દહેજમાં ઝેરી સાપ આપવામાં આવતા હોય. આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ તે હકીકત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ