ફોકસ / 2021માં પહેલાંના 100 વર્ષથી અલગ હશે બજેટ, આ બાબતો પર રહેશે સરકારનું ફોકસઃ નાણામંત્રી

union finance minister nirmala sitharaman pre budget consultations with leading experts in infrastructure energy and climate...

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આગામી બજેટને લીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ક્લાઈમેટ ચેન્જ સબંધિત સેક્ટર્સના એક્સપર્ચની સાથે પ્રી બજેટ વિચાર વિમર્શ કર્યો. બેઠકમાં નાણામંત્રી સીતારમણ સહિત અનુરાગ ઠાકુર, ડો. એબી પાંડે, કેવી સુબ્રમણ્યમ અને અન્ય વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે આગામી બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકાશે અને છેલ્લા 100 વર્ષથી અલગ બજેટ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ