Budget 2020 / આ બજેટમાં આ 50થી વધી વસ્તુઓ મોંઘી થઈ શકે છે

union budget expectations these 50 items likely to hit your pocket after budget

સામાન્ય બજેટ 2020 લાગુ થયા બાદ આપને આયાત કરવામાં આવતી વસ્તુઓની ખરીદી પર પોતાનું ખિસ્સુ હળવું કરવું પડી શકે છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ, સામાન્ય બજેટ (Budget 2020) માં નાણામંત્રી નિર્મલા સીતારમણ ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાનું એલાન કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ