દિલધડક લૂંટના દ્રશ્યો / અંકલેશ્વરની બેંકમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવીને ભાગેલા 5 લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગ, શહેરમાં નાકાબંધી

Union Bank Rs.22 lakhs robbery police robbers firing Ankleshwar bharuch

અંકલેશ્વર શહેરમાં આવેલ યુનિયન બેન્કમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. જેમાં બુકાનીધારી લૂંટારુઓએ બંદૂકની અણીએ બેન્કમાંથી રૂ.22 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ રહ્યા હતા, ત્યાં જ પોલીસે પડકાર ફેંકતા પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ